અમારો દ્રષ્ટિકોણ

અમે ધર્મનિરપેક્ષતા અને સર્વધર્મ સમભાવમાં માનીએ છીએ.
નૈતિકમુલ્યો દ્વારા હકારાત્મકતા અને સર્જનાત્મકતાનું સંવર્ધન થઈ શકે છે.
સર્વાંગી અને દીર્ઘકાલીન શિક્ષણ અનિવાર્ય છે.
સ્વાનુભવ વ્યક્તિને સશક્તિકરણ તરફ દોરી જાય છે.

પ્રવૃત્તિ વિશેષ

પ્રાર્થના

પ્રાત:કાળે સૂર્યોદયની સાથે સમૂહગાન દ્વારા કરવામાં આવતી પ્રાર્થનાથી બાળકોમાં નૈતિક મૂલ્યોનું સંવર્ધન થાય છે.

શૈક્ષણિક

શાળામાં બાળકોને જીવનલક્ષી અનુભવો, શૈક્ષણિક બાબતોનું શિક્ષણ તથા અન્ય સાથે સહભાગીદારીતા માટેનું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.

કૌશલ્ય વિકાસ

સંસ્કૃતિ નિર્દેશ ઉત્કંઠા કે જ્યાં દરેક બાળક પોતાની સુષુપ્ત શક્તિને જાગૃત કરી તેને ઉચ્ચતમ સ્થાને લઈ જઈ શકે.

ભોજન

સ્વ-નિર્ભર અને સ્વસ્થ જીવનશૈલી માટે ભોજન વ્યવસ્થા .

બનો
એક સ્વયં સેવક!

અમારી દ્રષ્ટી સુખને ફેલાવવાની છે.
જેમાં તમારી સહાયથી બદલાવ આવશે.

Volunteer