Anjana Tabani Success Story
કપરાડા તાલુકાના જોગવેલ ગામની વતની હું ટબાલી અંજના ૨૦૦૮ માં વાત્સ્લ્યધામમાં આવી હતી.પિતાની ગેરહાજરીમાં માતા મજુરી કરી પાલન કરતી હતી. શિક્ષણ શું કહેવાય તેની તેને ખબર ન હતી.મારે બીજા બાળકોની જેમ ભણવું હતું મારું આ સ્વપ્ન શ્રી વસંત દાદા અને ગજેરા પરિવારની પરવરીશ થી સાકાર થયું છે.ધોરણ દસ સુધી અહી અભ્યાસ ની સાથે સાથે જીવનમુલ્યોનું ઘડતરથયું સમાજના લોકોની સેવા કરવાનું વિચારીને નર્સિંગ નો કોર્સ પૂર્ણ કરી હાલ મોટા વરાછામાં આવેલ શ્રી હરી હોસ્પિટલમાં નર્સની ફરજ બજાવું છુ.મારી સફળતા નો યશ માતૃ સંસ્થા અને ગજેરા પરિવારને આભારી છે.
Anjana Tabani
Nurse
Vatsalyadham